યહોશુઆ 16:4 - પવિત્ર બાઇબલ C.L.4 યોસેફના વંશજો એટલે એફ્રાઈમ અને પશ્ર્વિમ મનાશ્શાનાં કુળોને ભાગે એ પ્રદેશ આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી. Faic an caibideil |