યહોશુઆ 16:1 - પવિત્ર બાઇબલ C.L.1 યોસેફના વંશજોને ફાળવવામાં આવેલ પ્રદેશની દક્ષિણ સીમા યરીખોની નજીક યરીખોનાં ઝરણાંની પૂર્વ તરફ યર્દનથી શરૂ થતી હતી; ત્યાંથી તે રણપ્રદેશ તરફ ગઈ. તે સીમા આગળ વધીને છેક બેથેલ સુધી પહાડીપ્રદેશ તરફ ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી [શરૂ થયો] ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી. Faic an caibideil |