Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:51 - પવિત્ર બાઇબલ C.L.

51 ગોશેન, હોલોન, ગીલોહ; એ અગિયાર નગરો તેમનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 તથા ગોશેન તથા હોલોન તથા ગીલોહ; અગિયાર નગરો તેઓનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 ગોશોન, હોલોન, ગીલોહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ અગિયાર નગરો હતો.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:51
6 Iomraidhean Croise  

આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.


યહોશુઆએ કાદેશ-બાર્નિયાથી ગાઝા સુધીનો પ્રદેશ તેમજ ગિબ્યોન સુધીનો આખો ગોશેન પ્રદેશ જીતી લીધો.


યહોશુઆએ આખો દેશ જીતી લીધો: પહાડી પ્રદેશ, દક્ષિણનો આખો નેગેવનો પ્રદેશ, ગોશેનનો આખો પ્રાંત, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, તળેટીના પ્રદેશસહિત ઇઝરાયલના પર્વતો,


અનાલ, એશ્તમોહ, આનીમ;


અરાબ, દૂમા, એશઆન;


હોલોન, દબીર,


Lean sinn:

Sanasan


Sanasan