Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 15:44 - પવિત્ર બાઇબલ C.L.

44 એ નવ નગરો તેમનાં ગામ સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 તથા કિઈલા તથા આખ્ઝીબ તથા મારેશા; નવ નગરો તેઓનાં ગામો સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 નગરો હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 15:44
8 Iomraidhean Croise  

તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો અને તેણે તેનું નામ શેલા પાડયું. તે જન્મ્યો ત્યારે તે ખઝીબમાં હતો.


યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: તેનો જયેષ્ઠપુત્ર મેશા ઝીફનો પિતા હતો. ઝીફ મારેશાનો પિતા હતો. મારેશા હેબ્રોનનો પિતા હતો.


યહૂદાના પુત્ર શેલાના વંશજો આ પ્રમાણે છે: લેખા નગરનો સ્થાપક એર; મારેશા નગરનો સ્થાપક લાઅદા. બેથ-આશ્બેઆમાં વસતા અળસી રેસાના વણકરોની જાતિ;


યફતા, આશ્ર્ના, નેસીબ; કઈલા, આખ્ઝીબ મારેશા;


એક્રોન પણ તેનાં નગરો અને ગામો સહિત હતું.


Lean sinn:

Sanasan


Sanasan