યહોશુઆ 15:21 - પવિત્ર બાઇબલ C.L.21 અદોમની સરહદ નજીકના દક્ષિણના સૌથી છેવાડા ભાગમાં આવેલાં નગરો આ પ્રમાણે છે: કાબ્સએલ, એદેર, યાગૂર; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોનાં કુળનાં છેવાડાં નગરો કાબ્સેલ તથા એદેર તથા યાગૂર; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર, Faic an caibideilપવિત્ર બાઈબલ21 આ શહેરો યહૂદાના કુળસમૂહને મળેલા છે: નેગેબમાં અદોમની સરહદે આવેલાં શહેરો: કાબ્સએલ, એદેર, યાગૂર, Faic an caibideil |