યહોશુઆ 15:15 - પવિત્ર બાઇબલ C.L.15 ત્યાંથી જઈને તેણે દબીરના રહેવાસીઓ પર હુમલો કર્યો. (દબીરને પહેલાં કિર્યાથ-સેફેર કહેતા હતા). Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી; દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ15 કાલેબે ત્યાંથી જઈને દબીરના લોકો ઉપર ચઢાઈ કરી. પહેલાં દબીર કિર્યાથ-સેફેર તરીકે જાણીતું હતું. Faic an caibideil |