યહોશુઆ 15:12 - પવિત્ર બાઇબલ C.L.12 ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ર્વિમની સરહદ હતો. યહૂદાના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે જે પ્રદેશ મળ્યો તેની ચારે બાજુની એ સરહદ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદાપુત્રોની ચાર તરફ સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે. Faic an caibideil |