યહોશુઆ 13:7 - પવિત્ર બાઇબલ C.L.7 ઇઝરાયલના લોકો આગળ વધતા જાય તેમ તેમ હું એ બધા લોકોને હાંકી કાઢીશ. તારે તો મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓને એ પ્રદેશ વહેંચી આપવાનો છે. તો હવે બાકીનાં નવ કુળો તથા મનાશ્શાના અર્ધા કુળને તેમના કાયમી વતન તરીકે આ પ્રદેશ વહેંચી આપ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તો હવે નવ કુળોને તથા મનાશ્શાના અર્ધકુળને વતન થવા માટે આ દેશની વહેંચણી કર.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.” Faic an caibideil |