યહોશુઆ 13:4 - પવિત્ર બાઇબલ C.L.4 કનાનીઓનો આખો દેશ, અને સિદોનીઓનું માઆરા તથા અમોરીઓની સરહદે આવેલા એફેક સુધીનો પ્રદેશ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 વળી દક્ષિણે આવ્વીઓ પણ; કનાનીઓનો આખો દેશ, ને સિદોનીઓનું મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સીમા સુધીનો દેશ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દક્ષિણમાં, આવ્વીઓનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી; Faic an caibideilપવિત્ર બાઈબલ4 દક્ષિણમાં કનાનીઓની બધી ભૂમિ અને મઆરાહ જે સિદોની લોકોના કબજમાં હતો તથા એમોરીઓની સરહદમાં આવેલ એફેક, Faic an caibideil |