યહોશુઆ 13:32 - પવિત્ર બાઇબલ C.L.32 તેઓ મોઆબનાં મેદાનોમાં હતા ત્યારે યરીખો અને યર્દનની પૂર્વનો પ્રદેશ એ રીતે મોશેએ વહેંચી આપ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 મોઆબના સપાટ પ્રદેશમાં યર્દન પાર યરીખો આગળ પૂર્વમાં જે વારસા મૂસાએ વહેંચી આપ્યા તે એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ32 તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો. Faic an caibideil |