યહોશુઆ 13:26 - પવિત્ર બાઇબલ C.L.26 તેમના પ્રદેશની સરહદ હેશ્બોનથી રામાથ-મિસ્પેહ અને બરોનીમ સુધી અને માહનાઈમથી લો-દેબાર સુધીની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને હેશ્બોનથી તે રામાથ-મિસ્પા ને બટોનીમ સુધી, અને માહનાઈમથી તે દબીરની સરહદ સુધી; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અને હેશ્બોનથી તે રામાથ મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી. Faic an caibideilપવિત્ર બાઈબલ26 એ પ્રદેશ હેશ્બોનથી તે રામાંથ-મિસ્પાહ અને બટોનીમ સુધી અને માંહનાઈમથી દબીરની સરહદ સુધી વિસ્તરેલો હતો. Faic an caibideil |