યહોશુઆ 13:23 - પવિત્ર બાઇબલ C.L.23 રૂબેનના કુળપ્રદેશની પશ્ર્વિમ તરફની સરહદ યર્દન નદીની હતી. રૂબેનકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં શહેરો અને નગરો એ હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યર્દન તથા તેનો કાંઠો એ રુબેનપુત્રોની સીમા હતી. રુબેનપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 રૂબેનીઓની સરહદ યર્દન નદી અને તેના કાંઠાનો પ્રદેશ હતો, રૂબેનીઓને આ રગ્યા તેમની ટોળીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓને આ શહેરો ગામો સાથે આપવામાં આવ્યા હતાં. Faic an caibideil |