Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તાઅનાખનો રાજા, મગિદ્દોનો રાજા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 એક તાનાખનો રાજા; એક કાર્મેલમાંના યોકનામનો રાજા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તાઅનાખનો રાજા મગિદ્દોનો રાજા

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:21
7 Iomraidhean Croise  

અહિલૂદનો પુત્ર બાના: તાનાખ તથા મગિદ્દો નગરો, યિઝ્રએલની દક્ષિણે સારેથાન નગર નજીક બેથશાન પાસેના સમગ્ર પ્રદેશથી છેક આબેદ મહોલા અને યોકમીમ નગર સુધી.


શિમ્રોન મેરોનનો રાજા, આખ્સાફનો રાજા,


કેદેશનો રાજા, ર્કામેલમાં આવેલાં યોકનઆમનો રાજા,


ઇસ્સાખાર અને આશેરના કુળપ્રદેશોમાં મનાશ્શાની હસ્તક બેથ-શેઆન તથા યિબ્લઆમ અને તેમની આસપાસનાં ગામ તેમ જ દરિયાકિનારે આવેલું દોર, એનદોર, તાઅનાખ, મગિદ્દો અને એમની આસપાસના વસવાટો હતા.


પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાંથી તેમને બે નગરો આપવામાં આવ્યાં: તાઅનાખ અને ગાથ-રિમ્મોન તેમનાં ગોચર સહિત.


મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan