Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 12:15 - પવિત્ર બાઇબલ C.L.

15 લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એક લિબ્નાનો રાજા; એક અદુલ્‍લામનો રાજા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 લિબ્નાહનો રાજા અદુલ્લામનો રાજા

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 12:15
6 Iomraidhean Croise  

હે મારેશાના નિવાસીઓ, પ્રભુ તમને એક શત્રુના હાથમાં સોંપી દેશે; જે તમારું નગર સર કરશે. ઇઝરાયલનો રાજા અદુલ્લામની ગુફામાં સંતાઈ જશે.


એ જ દિવસે યહોશુઆએ માક્કેદા પર ચડાઈ કરીને તેને જીતી લીધું અને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે નગરના સૌ કોઈને મારી નાખ્યાં; એકેયને જીવતું રહેવા દીધું નહિ. તેણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ માક્કેદાના રાજાના પણ કર્યા.


હોર્માનો રાજા, આરાદનો રાજા,


મારકેદાનો રાજા, બેથેલનો રાજા,


ગાથ નગરમાંથી નાસી જઈને દાવિદ અદુલ્લામ નગર નજીકની ગુફામાં ગયો. તે ત્યાં છે એ સાંભળીને તેના ભાઈઓ અને કુટુંબના બાકીના બધાં તેની સાથે જોડાયાં.


Lean sinn:

Sanasan


Sanasan