યહોશુઆ 11:5 - પવિત્ર બાઇબલ C.L.5 આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એ સર્વ રાજાઓ એકઠા થયા. અને તેઓએ આવીને ઇઝરાયલની સાથે લડવાને મેરોમ સરોવર પાસે એકત્ર છાવણી કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 કારણ કે એ બધા રાજાઓએ ભેગા થઈને ઇસ્રાએલીઓ સામે લડવા માંટે મેરોમ સરોવર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો. Faic an caibideil |