યહોશુઆ 11:1 - પવિત્ર બાઇબલ C.L.1 હાસોરના રાજા યાબીને ઇઝરાયલના વિજયો વિષે સાંભળીને તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને, આખશાફ રાજાને, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને હાસોરના રાજા યાબીને એ વિષે સાંભળ્યું, ત્યારે એમ થયું કે તેણે માદોનના રાજા યોબાબને, તથા શિમ્રોનના રાજાને, તથા આખ્શાફના રાજાને, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને Faic an caibideilપવિત્ર બાઈબલ1 આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા; Faic an caibideil |