યહોશુઆ 10:19 - પવિત્ર બાઇબલ C.L.19 શત્રુની પાછળ પડો અને તેમના પર પાછળથી હુમલો કરો. તેમને તેમનાં નગરોમાં ધૂસી જવા દેતા નહિ. તમારા ઈશ્વર પ્રભુએ તમને તેમના પર વિજય પમાડયો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ તમે થોભશો નહિ; તમારા શત્રુઓની પાછળ પડીને તેઓમાંના સૌથી પાછળનાઓને મારો. તેઓનાં નગરોમાં તેઓને પસેવા દેશો નહિ; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તેઓને તમારા હાથમાં સોંપ્યા છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તમે પોતાને પાછા ના રાખો. તમારા શત્રુઓને શોધી અને પાછળથી તેમના પર હુમલો કરો. તેઓને તેમના નગરમાં પ્રવેશવા દેશો નહિ. કેમ કે તમારા પ્રભુ યહોવાહે તેઓને તમારા હાથમાં આપ્યાં છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 શત્રુ સૈન્યનો પીછો કરવાનું ચાલુ રાખો અને પાછળથી તેમના ઉપર હુમલા કરજો. તેમને તેમના શહેરમાં ફરવા દેશો નહિં. તમાંરા દેવ યહોવાએ આ લોકોને તમાંરા હાથમાં સોંપી દીધા છે.” Faic an caibideil |