યૂના 1:15 - પવિત્ર બાઇબલ C.L.15 પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 એમ કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો. એટલે સમુદ્ર ઊછળતો બંધ પડ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો. Faic an caibideil |