યૂના 1:10 - પવિત્ર બાઇબલ C.L.10 વિશેષમાં યોનાએ તેમને કહ્યું કે તે પ્રભુથી દૂર નાસી જતો હતો. ખલાસીઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, “તેં આ કેવું ભયાનક ક્મ કર્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે તે માણસો અતિશય ગભરાયા, ને તેઓએ તેને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહ્યાથી તે માણસોએ જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી નાસી જાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આથી તે માણસો વધારે ડરી ગયા, તેઓએ તેને કહ્યું, “તેઁ આ શું કર્યું? કારણકે તેના કહેવાથી તેમણે જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી ભાગી જાય છે.” Faic an caibideil |