યોએલ 2:16 - પવિત્ર બાઇબલ C.L.16 લોકોને એકત્ર કરો; તેમને પવિત્રસભા માટે તૈયાર કરો: વૃદ્ધોને લાવો; બાળકોને એકત્ર કરો. અરે, ધાવણાં બાળકોને પણ લાવો. નવપરિણીત દંપતી પણ પોતાનાં ઘર છોડીને આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 લોકોને ભેગા કરો, પ્રજાને પાવન કરો, વડીલોને એકત્ર કરો, છોકરાંને તથા ધાવણાં બાળકોને ભેગાં કરો. વર પોતાના ઓરડામાંથી, ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય. Faic an caibideilપવિત્ર બાઈબલ16 લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલો, બાળકો અને ધાવણાં બાળકોને ભેગા કરો. વર અને કન્યાએ તેમનો લગ્ન મંડપ છોડી આવવું જાઈએ. Faic an caibideil |