યોએલ 1:3 - પવિત્ર બાઇબલ C.L.3 તમે તે તમારાં સંતાનોને જણાવો; તેઓ તેમનાં સંતાનોને અને તેમનાં સંતાનો પછીની પેઢીને એ વિષે કહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તમારાં છોકરાંને એ કહી સંભળાવો, તમારાં છોકરાં તેઓનાં છોકરાંને, ને તેઓનાં છોકરાં તેઓની પછીની પેઢીને [તે કહી સંભળાવે] : Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો, અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે, અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે. Faic an caibideil |