Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 9:9 - પવિત્ર બાઇબલ C.L.

9 સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકાનાં નક્ષત્રો અને દક્ષિણના તારાગણોના તે સર્જનહાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકાના તથા દક્ષિણના [નક્ષત્રમંડળ] ના સરજનહાર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે. તેણે દક્ષિણી આકાશના નક્ષત્રો સર્જ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 9:9
8 Iomraidhean Croise  

આમ, ઈશ્વરે બે મોટી જ્યોતિઓ ઉત્પન્‍ન કરી: દિવસ પર અમલ ચલાવવા સૂર્ય અને રાત પર અમલ ચલાવવા ચંદ્ર. વળી, તેમણે તારાઓ પણ ઉત્પન્‍ન કર્યા.


દક્ષિણ દિશામાંથી તોફાની ઝંઝાવાત આવે છે, અને ઉત્તરના પવનો ક્તિલ ઠંડી લાવે છે.


તમે તમારા આકાશમાંના ઓરડાઓમાંથી પહાડો પર પાણી વરસાવો છો અને તમારી વર્ષાથી ધરતી સમૃદ્ધિ પામે છે.


તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો.


તેમણે પ્રત્યેક નક્ષત્રમાં તારાની સંખ્યા નિશ્ર્વિત કરી છે; તે દરેક નક્ષત્રને તેના નામથી બોલાવે છે.


જે કૃત્તિકા અને મૃગશીર્ષનો રચનાર છે, જે ઘોર અંધકારને પ્રભાતમાં અને દિવસને રાતમાં પલટી નાખે છે, અને જે સમુદ્રનાં પાણીને હાંક મારી બોલાવે છે અને પૃથ્વી પર વરસાવે છે તેમનું નામ યાહવે છે.


ત્યાંથી અમે વહાણમાં મુસાફરી કરીને રેગિયમ નામના શહેરમાં આવ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફુંકાવા લાગ્યો, અને બે જ દિવસમાં અમે પુતૌલી નગરમાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan