અયૂબ 8:6 - પવિત્ર બાઇબલ C.L.6 જો તું વિશુદ્ધ અને પ્રામાણિક હશે તો ઈશ્વર તારી વહારે ધાશે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જો તું પવિત્ર અને પ્રમાણિક હોત; તો નિશ્ચે તે હમણાં તારે માટે જગૃત થઈને તારા ધાર્મિક નિવાસને આબાદ કરત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને તું જો પવિત્ર અને પ્રામાણિક હોત; તો નિશ્ચે તે હમણાં તારે સારુ જાગૃત થઈને, તારાં ધાર્મિક ઘરને આબાદ કરત. Faic an caibideilપવિત્ર બાઈબલ6 અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો એ તને ઝડપથી મદદ કરવા આવશે અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે. Faic an caibideil |