અયૂબ 6:2 - પવિત્ર બાઇબલ C.L.2 “જો મારી વેદનાને તોલવામાં આવે, અને મારા સમગ્ર દુ:ખને ત્રાજવામાં મૂકવામાં આવે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “જો મારી વિપત્તિનો માત્ર તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવામાં મુકાય તો કેવું સારું! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું! Faic an caibideilપવિત્ર બાઈબલ2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે તોળી શકાય એમ હોત તો! Faic an caibideil |