Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 41:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એને કબજે કરવાની આશા વ્યર્થ છે. એને જોઈને જ કોઈ ઢળી પડતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે વિષેની આશા નિષ્ફળ છે; શું તેને જોઈને જ કોઈના હાંજા ગગડી ન જાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે? ભૂલી જા! એમાં કોઇ આશા નથી. તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 41:9
6 Iomraidhean Croise  

કોઈ તેને છંછેડે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કોઈની મગદૂર છે કે તેની સામે ઊભો રહે?


એક વાર એને અડકી તો જો; પછી જે યુદ્ધ મચે તેને યાદ કરીને તું ક્યારેય ફરી એવું નહિ કરે.


તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.


મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.


તમારી આંખો જે દૃશ્યો જોશે તેને લીધે તમે ગાંડા થઈ જશો.


પ્રભુએ તેને કહ્યું, “ઇઝરાયલી લોકો મધ્યે હું એવું ભયાનક કાર્ય કરવાનો છું કે તે વિષે સાંભળનાર થરથરી જશે.


Lean sinn:

Sanasan


Sanasan