Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 41:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શું તું લેવિયાથાનને ગલથી ખેંચી કાઢી શકે? અથવા તેની જીભને દોરીથી બાંધી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શું તું મગરને ગલથી ખેંચી કાઢી શકે? અથવા દોરીથી તેની જીભને દબાવી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને તેને પકડવાના આંકડાથી પકડી શકે છે? અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે? શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 41:1
6 Iomraidhean Croise  

લેવિયથાનને છંછેડીને જગાડવામાં ચતુર સાધકો અને સમુદ્રને શાપ દેનારા, તેને શાપ દો.


તેની નજર ચુકાવીને તેને કોણ પકડી શકે? અથવા કોણ તેના નાકમાં ગલ પરોવી શકે?


તેમાં વહાણો આવજા કરે છે અને તેમાં લિવયાથાન નામનો જળરાક્ષસ રમે છે.


તમે જ લેવિયાથાન નામના જળ-રાક્ષસના માથાં કચડી નાખ્યાં અને તેનું શરીર વનપશુઓને આહાર માટે આપી દીધું.


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan