Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેમનાં બચ્ચાં ખુલ્લામાં વૃદ્ધિ પામીને મજબૂત બને છે. પછી બચ્ચાં સ્વતંત્ર થઈ જાય છે અને પાછાં ફરતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમનાં બચ્ચાં ખાસાં મઝેનાં હોય છે, તેઓ ખુલ્લા મેદાનમાં ઊછરે છે; તેઓ બહાર [ફરવા] નીકળે છે, અને તેમની પાસે પાછાં આવતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે. પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:4
3 Iomraidhean Croise  

પરંતુ જેમનામાં જીવનનો શ્વાસ છે એવાં પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓ, આકાશમાંનાં સર્વ પક્ષીઓ અને પૃથ્વી પર પેટે ચાલતાં સર્વ પ્રાણીઓ માટે મેં સઘળી વનસ્પતિ આપી છે.” અને એમ જ થયું.


તેઓ વાંકી વળીને ગર્ભ પર દબાણ લાવે છે અને બચ્ચાંને જમીન પર ધકેલે છે.


કોણે જંગલી ગધેડાંને છૂટાં મૂક્યાં છે? કોણે ઝડપી ગધેડાનાં બંધન છોડી નાખ્યાં છે?


Lean sinn:

Sanasan


Sanasan