Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:10 - પવિત્ર બાઇબલ C.L.

10 શું તું તેને અછોડાથી બાંધીને ચાસમાં ચલાવી શકે? અને શું તે તારી પાછળ રાંપ કાઢવા તૈયાર થશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને [ખેતરના] ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે [ચાલીને] ખીણનાં ખેતરો ખેડશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે? શું તે તારા માટે હળ ખેડશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો? શું તે તમારા માટે હળ ખેંચશે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:10
10 Iomraidhean Croise  

ત્યારે એક સંદેશકે યોબ પાસે આવીને કહ્યું: “બળદો ખેતર ખેડતા હતા અને ગધેડાં બાજુમાં ચરતાં હતાં,


તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ?


કોણે જંગલી ગધેડાંને છૂટાં મૂક્યાં છે? કોણે ઝડપી ગધેડાનાં બંધન છોડી નાખ્યાં છે?


તેને શહેરની ધાંધલધમાલ ગમતી નથી, અને તેને હાંકનારની બૂમો સાંભળવી પડતી નથી.


શું જંગલી સાંઢ તારું કામ કરવા રાજી થશે? શું તે તારી કોઢમાં રહેવા તૈયાર થશે?


શું તું તેને પક્ષીની જેમ રમાડી શકે? અથવા તારી કુમારિકાઓ માટે તેને લગામ પહેરાવશે?


જેમ કોઈ હળથી ખેતરમાં લાંબા ચાસ પાડે તેમ તેમણે મારી પીઠ પર ફટકાના ઊંડા ઘા પાડયા.’


હે લાખીશના રહેવાસીઓ, રથે ઘોડા જોડો. તમે ઇઝરાયલનાં પાપનું અનુકરણ કર્યું અને એમ કરીને યરુશાલેમને પણ પાપમાં પાડયું.


ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે; જંગલી આખલા જેવું તેમનું બળ છે.


Lean sinn:

Sanasan


Sanasan