Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પહાડોની જંગલી બકરીઓના વિયાવાનો સમય શું તું જાણે છે? અને હરણીઓને વિયાતાં જોઈ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શું જંગલી પહાડી બકરીઓનો વિયાવાનો વખત તું જાણે છે? કે હરણીઓનો ફળવાનો વખત તું ઠરાવી શકે છે શું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:1
6 Iomraidhean Croise  

તેમના ગર્ભધારણના મહિનાની સંખ્યા તને ખબર છે? અને તેમના જણવાના સમયની તને માહિતી છે?


જંગલી બકરાં માટે ઊંચા પર્વતો છે, ભેખડોમાં સસલાંનાં આશ્રયસ્થાનો છે.


પ્રભુની ગર્જના મજબૂત એલોનવૃક્ષોને હચમચાવી નાખે છે, અને વનવૃક્ષોનાં ડાળપાંદડાં ખરી પડે છે. તે સમયે તેમના મંદિરમાં સઘળા પોકારે છે: “ગૌરવ”


અરે, ઘાસ ન હોવાથી હરણી પણ બચ્ચાને જન્મ આપીને તેને મેદાનમાં તજી દે છે!


સાબર તથા હરણ, કાળિયાર અને જંગલી બકરાં; પહાડી હરણ, છીંકારા તથા પહાડી ઘેટાં.


શાઉલ ઇઝરાયલમાંથી ત્રણ હજાર યોદ્ધાઓ લઈને ‘જંગલી બકરાના ખડકો’ની પૂર્વમાં દાવિદ અને તેના માણસોની શોધ કરવા ગયો.


Lean sinn:

Sanasan


Sanasan