અયૂબ 32:5 - પવિત્ર બાઇબલ C.L.5 પણ જ્યારે એલીહૂએ જોયું કે પેલા ત્રણ પુરુષો પાસે કોઈ ઉત્તર નથી. ત્યારે તેને ક્રોધ ચઢયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અલિહૂએ જોયું કે, એ ત્રણ માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી ત્યારે તેને ક્રોધ ચઢયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો. Faic an caibideil |