અયૂબ 3:9 - પવિત્ર બાઇબલ C.L.9 તેના પરોઢના તારા અંધકારમાં ગરક થઈ જાઓ, તે અજવાળાને ઝંખે, પણ તે તેને ન મળો, તે કદી પ્રભાતનાં કિરણો ન જુએ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેના પ્રાત:કાળના તારા અંધકારમાં ડૂબી રહો. તે [દિવસ] અજવાળાની રાહ જુએ, પણ તે તેને મળો નહિ. તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાઓ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ. Faic an caibideil |