Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ગર્ભપાતથી મરેલું જ જન્મ્યું હોય અને સંતાડી દીધું હોય, અને જેમણે જન્મીને પ્રકાશ જોયો જ નથી તેવાં બાળકોની જેમ મારી પણ હયાતી ન હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અથવા ગુપ્ત ગર્ભપાતની જેમ, તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય, તેમની જેમ હું હયાતીમાં ન હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કદાચ હું અધૂરો ગર્ભ હોત, તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે હું એ બાળક ન હતો? મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી તે એક બાળક જેવો હું હોત!

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:16
8 Iomraidhean Croise  

જાણે કે હું કદી હયાત હતો જ નહિ એ રીતે ગર્ભસ્થાનમાંથી સીધો કબરસ્તાનમાં લઈ જવાયો હોત.


અથવા પોતાના દફન આવાસોને સોનાચાંદીથી ભરી દેનાર રાજકુંવરોની સાથે હું હોત:


ત્યાં મૃત્યુલોક શેઓલમાં દુષ્ટોય ચૂપ થઈ જાય છે, અને થાકેલાઓ ત્યાં વિશ્રામ પામે છે.


તેઓ ક્દવમાં ઓગળી જતી જળો જેવા અને સૂર્યને કદી ન જોનાર મૃત જન્મેલા ગર્ભના જેવા બનો.


દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે.


પરંતુ એ બન્‍ને કરતાં જેઓ હજી જન્મ્યાં જ નથી, ને જેમણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં જ નથી તે વધારે સુખી છે.


કોઈ માણસને સો બાળકો હોય અને તેની આવરદા લાંબું હોય તો તે ગમે તેટલું લાંબુ જીવે તોય તેને સુખ ન મળે અને મૃત્યુ પછી તેની યોગ્ય દફનક્રિયા પણ ન થાય, તો હું કહીશ કે તેવા માણસ કરતાં ક્સમધ્યે જન્મેલ મૃત બાળક સારું છે.


હું જાણે અકાળે જન્મ્યો હોઉં તેમ છેવટે મને પણ તેમનું દર્શન થયું.


Lean sinn:

Sanasan


Sanasan