Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 28:3 - પવિત્ર બાઇબલ C.L.

3 માણસો અંધકારને ભેદે છે, તેઓ ઘોર અંધારી ખાણમાં છેક ઊંડે ઊતરીને પથ્થરો ખણી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 [માણસ] અંધકારને સીમા ઠરાવે છે, અને ગાઢ અંધકારના તથા મૃત્યુછાયાના પથ્થરો છેક છેડા સુધી શોધી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માણસ અંધકારને ભેદે છે, અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, છેક છેડાથી શોધી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે, ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 28:3
11 Iomraidhean Croise  

તે અંધકારમય ઊંડાણનાં રહસ્યો પ્રગટ કરે છે, અને ઘોર અંધકાર પર પ્રકાશ પાડે છે.


લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને ખડકમાંથી તાંબુ ગાળવામાં આવે છે.


માનવવસવાટથી દૂર ખાણોમાં તેઓ ઊંડા બાકોરાં ખોદે છે; જ્યાં રાહદારીઓ ભૂલથીય જતા નથી, ત્યાં એકાંતમાં તેઓ દોરડાં પર લટકીને ઝૂલે છે.


એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો.


જો તું સોનાચાંદીની જેમ તેની શોધ કરશે, અને છુપા ખજાનાની જેમ તેની ખોજ કરશે;


પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે.


આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”


Lean sinn:

Sanasan


Sanasan