Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 26:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વર સમક્ષ મૃત્યુલોક શેઓલ ખુલ્લું છે. અને અધોલોક અબાદ્દોનને કંઈ ઢાંકણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમની આગળ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કંઈ ઢાંકણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 26:6
17 Iomraidhean Croise  

તે તો સ્વર્ગ કરતાં પણ ઊંચે છે; તમે શું કરી શકો? તે તો મૃત્યુલોક શેઓલ કરતાં ઊંડે છે; તમે શું જાણી શકો?


અધોલોક અને મૃત્યુલોક કહે છે, ‘અમારા કાનોએ માત્ર તેની અફવા સાંભળી છે!’


નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત.


કારણ, વ્યભિચાર તો વિનાશક નરકાગ્નિ છે; મારી સમસ્ત સમૃદ્ધિને બાળીને ભસ્મીભૂત કરી દે તેવો છે.


શું મૃત્યુલોકનાં દ્વાર કોઈએ તને બતાવ્યાં છે? કે અંધકારપ્રદેશનું પ્રાંગણ તેં જોયું છે?


તેના પર હુમલો કરીને કોણ સલામત રહી શકે? આખા આભ નીચે એવું કોઈ છે?


તે પહાડોને અચાનક ખસેડી નાખે છે, અને પોતાના કોપમાં તેમને ઉથલાવી નાખે છે.


જો હું એમ વિચારું કે અંધકાર તો મને જરૂર સંતાડશે અને મારી આસપાસનો પ્રકાશ રાત્રિમાં ફેરવાઈ જાય,


જો હું ઊંચે આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું નીચે મૃત્યુલોક શેઓલમાં પથારી કરું તો તમે ત્યાં પણ છો!


શું તમે મૃતકો માટે ચમત્કારો કરશો? શું મરેલાં ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)


પ્રભુની દષ્ટિ આગળ મૃત્યુલોક શેઓલ તથા નરક પણ ખુલ્લાં છે, તો માણસ પોતાનું મન તેમનાથી કેવી રીતે છુપાવી શકે.


મૃત્યુલોક શેઓલ અને વિનાશક ક્યારે ય તૃપ્ત થતાં નથી, તેમ માણસની આંખોની લાલસા કદી સંતોષાતી નથી.


તારું સ્વાગત કરવા મૃત્યુલોક શેઓલમાં હલચલ મચી ગઈ છે અને પૃથ્વીના શાસકોના આત્મા સળવળી ઊઠયા છે. રાજાઓના મૃતાત્માઓ રાજગાદી પરથી ઊભા થાય છે.


તે ગહન અને માર્મિક વાતો પ્રગટ કરે છે; અંધકારમાં છુપાયેલી બાબતો પણ તે જાણે છે. તેમની આસપાસ પ્રકાશ હોય છે.


જો તેઓ ખોદીને મૃત્યુલોક શેઓલ ઊતરી જાય તોપણ હું તેમને પકડી પાડીશ. જો તેઓ આકાશમાં ચઢી જાય તોપણ હું તેમને નીચે ખેંચી લાવીશ.


ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે.


અગાધ ઊંડાણનો દૂત તેમનો રાજા છે. હિબ્રૂ ભાષામાં તેનું નામ આબાદ્દોન છે અને ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન - અર્થાત્ વિનાશક છે.


Lean sinn:

Sanasan


Sanasan