અયૂબ 24:16 - પવિત્ર બાઇબલ C.L.16 તેઓ રાત્રે ઘરોમાં ખાતર પાડે છે, અને દિવસે બંધબારણે ભરાઈ રહે છે; તેઓ અજવાળાને ઓળખતા જ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે; અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. અને અજવાળું જોવા માગતા નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ચોરી કરે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં બારણાં બંધ કરીને પુરાઈ રહે છે; તેઓ અજવાળું જોવા માંગતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં પૂરાઇને રહે છે અને અજવાળાથી દૂર રહે છે. Faic an caibideil |