Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 24:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ નીકમાં ઓલિવ તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદે છે, છતાં તરસ્યા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓ આ માણસોનાં ઘરોમાં તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડોમાં [દ્રાક્ષો] ખૂંદે છે, અને તરસ્યા રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે, અને દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષ પીલે છે અને તરસ્યા જ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે. તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 24:11
7 Iomraidhean Croise  

એ ગરીબો નવસ્ત્રા રખડે છે, અને અનાજના પૂળા ઊંચકનારા જ ભૂખ્યા રહે છે.


નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી.


“દુષ્ટો પૂરના સપાટે તણાઈ જાય છે, અને તેમના હિસ્સાની જમીન શાપિત હોય છે; અને તેમની દ્રાક્ષવાડી તરફ કોઈ વળતું નથી.


તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે.


અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે!


“તમે અનાજ છૂટું પાડવા માટે બળદને કણસલા પર ફેરવતા હો ત્યારે તેને મોંઢે જાળી બાંધવી નહિ.


તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે.


Lean sinn:

Sanasan


Sanasan