Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 21:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “મારી વાત તમે ધ્યનથી સાંભળો; તમારી પાસેથી મને એટલા જ આશ્વાસનની અપેક્ષા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ધ્યાન દઈને મારી વાત સાંભળો; અને તે જ તમારો દિલાસો થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને મને એટલો તો દિલાસો આપો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 21:2
14 Iomraidhean Croise  

મારી વાત ધ્યનથી સાંભળો, અને મારા નિવેદન તરફ લક્ષ આપો.


હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની દાદ પ્રત્યે લક્ષ આપો.


ઈશ્વરનાં આશ્વાસનો તારે માટે પૂરતાં નથી! કે તેમના નમ્ર શબ્દોની તને પરવા નથી?


“મેં આવી વાતો ઘણીવાર સાંભળી છે. તમારો દિલાસો તો ત્રાસદાયક છે!


યોબ, ક્યાં સુધી તું શબ્દોની જાળ બિછાવીશ? થોડુંક સમજે તો અમને તારી સાથે બોલવાનું ફાવે.


તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,


મારું આટલું સહન કરો અને મને બોલવા દો; હું બોલવાનું પૂરું કરું પછી મારી મજાક કરવી હોય તો કરજો.


“યોબ, હવે મારું નિવેદન સાંભળ, અને મારા બધા જ શબ્દો ધ્યાનમાં લે.


“હે શાણા લોકો, મારી વાત સાંભળો; હે અનુભવી જનો, મારા કહેવા તરફ કાન દઈને લક્ષ આપો.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે!


Lean sinn:

Sanasan


Sanasan