અયૂબ 21:10 - પવિત્ર બાઇબલ C.L.10 તેમના આખલા પ્રત્યેક સંવનનમાં સફળ રહે છે; તેમની ગાયો બચ્ચાં જણે છે અને કોઈ ગર્ભપાત થતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમનો સાંઢ ઠેકે છે, અને નિષ્ફળ થતો નથી; તેમની ગાય ફળે છે, અને તરવાઈ જતી નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી. તેઓની ગાયો વાછરડાંઓને જન્મ આપે છે અને વાછરડાંઓ મરેલા જન્મતા નથી. Faic an caibideil |