Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 20:3 - પવિત્ર બાઇબલ C.L.

3 અમારી દલીલો વિષેનો તારો રદિયો શરમજનક છે, અને મારી આંતરસૂઝ મને ઉત્તર સૂઝાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 20:3
7 Iomraidhean Croise  

તો તમારે ય તલવારથી ડરવું જોઈએ; કારણ, ઈશ્વરનો કોપ સંહારની શિક્ષા લાવે છે, અને તમે જાણી લો કે ન્યાય કરનાર કોઈક છે.”


દશ દશ વાર તમે મને મહેણાં માર્યાં છે અને મારું દિલ દુભાવવામાં તમને જરાય શરમ નથી આવતી.


“યોબ, મારા વિચારો મને પ્રત્યુત્તર માટે પ્રેરે છે, અને એથી હું એ માટે અધીરો બની ગયો છું.


હું તમને ઈશ્વરના સામર્થ્ય વિષે શીખવીશ, સર્વસમર્થની યોજના હું તમારાથી છુપાવીશ નહિ.


મારા શબ્દો મારા મનની નિખાલસતા પ્રગટ કરશે, અને મારા હોઠો સચ્ચાઈથી જ્ઞાન પ્રગટ કરશે.


મારું મુખ જ્ઞાન ઉચ્ચારશે અને મારું હૃદય સમજણ પ્રગટ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan