Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:7 - પવિત્ર બાઇબલ C.L.

7 શું તમે ઈશ્વરનો પક્ષ લેવા જૂઠાણાં ઉચ્ચારશો? અને તેમનો પક્ષ લેવા માટે કપટી વાતો બોલશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 શું તમે ઈશ્વરનો પક્ષ રાખીને અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈ ભરેલી વાત કરશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:7
12 Iomraidhean Croise  

યેહૂએ સમરૂનના લોકોને એકઠા કરી તેમને કહ્યું, “આહાબ રાજા તો બઆલની થોડી સેવા કરતો હતો. પણ હું તો તેની ઘણી સેવા કરીશ.


તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે.


હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની દાદ પ્રત્યે લક્ષ આપો.


‘જે પોતાના લાભ માટે મિત્રોને દગો દે છે, તેનાં સંતાનો પણ આંખો ગુમાવે છે.’


ત્યાં સુધી મારા હોઠ જૂઠાણું ઉચ્ચારશે નહિ, અને મારી જીભ કપટનો હરફ પણ ઉચ્ચારશે નહિ.


સાચે જ મારા શબ્દોમાં જૂઠ નથી; જ્ઞાનમાં પરિપકવ વ્યક્તિ તારી સામે છે.


યાદ કરી જો કે કોઈ નિર્દોષનો કદી વિનાશ થયો છે? અથવા કોઈ સદાચારીનો કદી નાશ થયો છે?


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan