Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:16 - પવિત્ર બાઇબલ C.L.

16 કદાચ, એ જ રીતે મારો છુટકારો થશે, કારણ, કોઈ અધર્મી ત્યાં ઈશ્વર સમક્ષ હાજર થઈ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ જ મારું તારણ પણ થઈ પડશે; કેમ કે અધર્મી માણસથી તેમની આગળ આવી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે. કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:16
15 Iomraidhean Croise  

મારી વાત ધ્યનથી સાંભળો, અને મારા નિવેદન તરફ લક્ષ આપો.


ત્યાં તેમની સમક્ષ પ્રામાણિક માણસ ચર્ચા કરી શકે છે, અને તેથી હું મારા ન્યાયાધીશની સમક્ષ કાયમને માટે નિર્દોષ ઠરત.


કારણ, ઈશ્વરની દષ્ટિ માણસની ચાલચલગત પર છે, અને તે તેના પ્રત્યેક પગલાની તપાસ રાખે છે.


અધર્મીઓ મનમાં રોષ ભરી રાખે છે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે તો પણ સહાય માટે પોકારતા નથી.


ઈશ્વરને વીસરી જનારના એવા જ હાલ થાય છે, અને ઈશ્વર વિરોધીઓની આશા નષ્ટ થાય છે.


યાહ મારું સામર્થ્ય અને ગીત છે. તે મને વિજય અપાવે છે.


હું તમારો આભાર માનું છું, કારણ, તમે મને વિજય અપાવ્યો છે; તમે મારા ઉદ્ધારક બન્યા છો.


પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું?


પ્રભુ મારું સામર્થ્ય તથા ગીત છે; તે જ મારા ઉદ્ધારક છે. તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ. તે મારા પિતાના ઈશ્વર છે; તેમની મહાનતાનાં ગુણગાન ગાઈશ.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


સાચે જ ટેકરીઓ અને ડુંગરોના દેવદેવીઓનો પૂજા ઉત્સવ કરવો વ્યર્થ છે. ઇઝરાયલને માટેનો ઉદ્ધાર તો આપણા ઈશ્વર પ્રભુ તરફથી મળે છે.


કારણ, પ્રભુએ અમને આ આજ્ઞા આપેલી છે: ‘મેં તને બિનયહૂદીઓને પ્રકાશરૂપ થવા અને સમગ્ર દુનિયા માટે ઉદ્ધારનો માર્ગ બનવા નીમ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan