Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “બેશક તમે જ જ્ઞાનનો ભંડાર છો! તમે મરી જશો ત્યારે શેતાન પણ મરી પરવારશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “નિશ્ચે તમારા સિવાય તો બીજા લોક જ નથી, અને બુદ્ધિનો અંત તો તમારા અંત સાથે જ આવશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:2
16 Iomraidhean Croise  

જો જંગલી ગધેડાનું બચ્ચું માણસ જેટલી સમજ સાથે જ જનમતું હોય તો બુદ્ધિહીન માણસ પણ સમજથી વર્તતાં શીખે!


“આ બકવાટનો ઉત્તર નહિ અપાય? શું જીભાજોડી કરનાર નેક ઠરશે?


તો તો તે તને જ્ઞાનનાં રહસ્યો પ્રગટ કરે. કારણ, સાચા જ્ઞાનને બે પાસાં હોય છે અને ઈશ્વર બધાં જ પાપ ધ્યાનમાં લેતા નથી.


તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,


“શું જ્ઞાની વ્યક્તિએ પોકળ દલીલો કરવી જોઈએ? ઉગમણા ઉષ્ણ વાયુથી ઉદર ભરી દેવું ઘટે?”


હે મારા મિત્રો, તમે બધા ભલે પાછા આવો; તમારામાં મને એકે ય જ્ઞાની જણાશે નહિ.


તમે મારા મિત્રોની વિચારશક્તિ હરી લીધી છે, તેથી હવે તેમને મારા પર વિજય પામવા દેશો નહિ.


અમારી દલીલો વિષેનો તારો રદિયો શરમજનક છે, અને મારી આંતરસૂઝ મને ઉત્તર સૂઝાડે છે.


મારા જેવા અજ્ઞાનીને તમે કેવી સલાહ આપી, અને તમારા સાચા ડહાપણનું પ્રદાન કર્યું?


ધનવાન માણસ પોતાને જ્ઞાની સમજે છે, પણ સમજુ ગરીબ તેને પારખી લે છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે પોતાને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજો છો.


ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.


હું તમને શરમાવવા આ કહું છું. ભાઈઓ વચ્ચેના વિવાદનો નિકાલ કરી શકે એવો એકેય શાણો માણસ તમારી સંગતમાં નથી?


Lean sinn:

Sanasan


Sanasan