યોહાન 6:34 - પવિત્ર બાઇબલ C.L.34 તેમણે માગણી કરી, “પ્રભુ, અમને હવે એ જ રોટલી સદા આપતા રહો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 ત્યારે તેઓએ તેમને કહ્યું, “પ્રભુ, તે રોટલી સદા અમને આપો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’” Faic an caibideilપવિત્ર બાઈબલ34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.” Faic an caibideil |