યોહાન 5:9 - પવિત્ર બાઇબલ C.L.9 તે માણસ તરત જ સાજો થયો, અને પોતાનું બિછાનું ઉપાડીને ચાલવા લાગ્યો. વિશ્રામવારે એ બન્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો. હવે તે દિવસે વિશ્રામવાર હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ. જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો. Faic an caibideil |