Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, “મને પાણી આપીશ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એક સમરૂની સ્‍ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે, “મને પાણી પા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 4:7
9 Iomraidhean Croise  

ત્યારે પેલો નોકર તેની પાસે દોડીને ગયો અને બોલ્યો, “તારી ગાગરમાંથી મને થોડું પાણી પીવડાવ.”


તો હું આ ઝરા પાસે ઊભો રહું છું. હવે જે કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું, ‘મને તારી ગાગરમાંથી થોડું પાણી પા,’


તેથી એલિયા સારફાથ ગયો અને તે નગરને દરવાજે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવાને બળતણ માટે લાકડાં વીણતી જોઈ. તેણે તેને કહ્યું, “કૃપયા માટે માટે થોડું પાણી લાવજે.”


હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.


ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”


ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો.


તેમના શિષ્યો ખોરાક ખરીદવા નગરમાં ગયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan