યોહાન 15:27 - પવિત્ર બાઇબલ C.L.27 તમે પણ મારા વિષે સાક્ષી પૂરશો; કારણ, તમે શરૂઆતથી જ મારી સાથે છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. Faic an caibideilપવિત્ર બાઈબલ27 અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.” Faic an caibideil |