યોહાન 12:22 - પવિત્ર બાઇબલ C.L.22 ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને તે બન્નેએ સાથે મળીને તે ઈસુને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે; અને આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ22 ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું. પછી આન્દ્રિયા અને ફિલિપ ગયા અને ઈસુને કહ્યું. Faic an caibideil |