યર્મિયા 9:17 - પવિત્ર બાઇબલ C.L.17 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “વિચાર કરો, અને શોકગીતો ગાનારી સ્ત્રીઓને બોલાવો, શોક કરવામાં પ્રવીણ સ્ત્રીઓને આમંત્રણ આપો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વિચાર કરો! ને કૂટનારી સ્ત્રીઓ આવે, માટે તેઓને બોલાવો. અને કુશળ સ્ત્રીઓ આવે, માટે તેમને તેડો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 સૈન્યોના યહોવાહ કહે છે; આ વિષે વિચાર કરો; દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો; તેઓને આવવા દો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો; Faic an caibideil |