યર્મિયા 52:14 - પવિત્ર બાઇબલ C.L.14 વળી, અંગરક્ષકદળના વડાના નિયંત્રણ હેઠળના ખાલદીઓના લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી રક્ષકટુકડીના સરદારોની સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસના તમામ કોટ તોડી પાડયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 વળી રક્ષક ટુકડીના સરદાર સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસની દીવાલોને તોડી પાડી. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેના લશ્કરે યરૂશાલેમની ફરતેની દીવાલોને તોડી પાડી. Faic an caibideil |