યર્મિયા 51:40 - પવિત્ર બાઇબલ C.L.40 હું તેમને ઘેટાં, બકરાં અને મેઢાંઓની જેમ કપાવાને માટે ક્તલખાને લઈ જઇશ. હું પ્રભુ આ બોલું છું” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 હું તેઓને હલવાનોની જેમ, બકરાસહિત ઘેટાઓની જેમ, કતલખાનામાં ઉતારી લાવીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ40 “હું તેઓને કતલ માટે લઇ જવાતા ઘેટાંઓની જેમ લઇ જઇશ.” Faic an caibideil |